નીચેનામાંથી કયું સાયનોબેક્ટેરિયાનું લાક્ષણિક લક્ષણ નથી:

  • A
    તેઓ બહુકોષીય છે
  • B
    તેઓ વસાહતો બનાવે છે
  • C
    તેઓ પ્રદૂષિત જળાશયોમાં બ્લૂમ્સ (શેવાળનું પ્રમાણ વધવું) બનાવે છે
  • D
    તેઓ વાતાવરણીય નાઈટ્રોજનનું સ્થાપન કરી શકે છે

Explore More

Similar Questions

માયકોપ્લાઝ્મા વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

વિધાન $(S)$: થર્મોઍસિડોફિલસ ઍસિડીક અને ઊંચા તાપમાનની સ્થિતિમાં જીવંત રહી શકે છે.
કારણ $(R)$: આર્કીઆ વિપરિત (અતિશય) પરિસ્થિતિઓમાં જીવી શકે છે.

'પેપ્ટિડોગ્લાયકેન' એ કોષદીવાલનો લાક્ષણિક ઘટક છે.

સાયનોબેક્ટેરિયાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે?

બેક્ટેરિયાને તેમના આકારના આધારે ચાર કક્ષાઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આપેલ આકૃતિનો અભ્યાસ કરો અને $P, Q, R$ અને $S$ ને ઓળખો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo